16/10/2023
Banas NP + સંસ્થાના HIV પોઝિટિવ અનાથ બાળકો અને વિધવા બહેનો ના લાભાર્થે આયોજિત ઘુમ્મર નવરાત્રી મહોત્સવ-2023 નાં પ્રથમ નોરતે અસંખ્ય ખેલૈયાઓ માં જગદંબાની આરાધના સાથે મન મૂકીને ગરબે ઘુમ્યા...!!!
Radiant-Events Palanpur