Daily Dose Of Fun

Daily Dose Of Fun "હાસો અને મજા લો! 😂🎉 આ પેજ પર વિડિયો ની લહેર ચાલુ રહેશે, હજારો હસી નો અંદાજ. 😄📺 મજાની જિન્દગીની ,

11/01/2026

આમ ભાઈબંદ ને બોલાવાય || પછી ફોન કરે મેળ ન પડે 😂

11/01/2026

मकर संक्रांति पर स्पेशल ऑफर:

अपनी पत्नी का फोटो पतंग पर चिपकाइए.... और घंटों उंगली पर नचाइए!

ऑफर सिर्फ मकर संक्रांति तक सीमित है !
😂😂😂

18/08/2025

કોણ છે એ ગદ્દાર જે વાતો વિદેશ સુધી પહોંચાડે છે.
|| what do you say about it ?

11/08/2025

Funny Reels|| comedy Unlimited.

22/07/2025

jordar support mukyo che ne 🤣🤣

21/07/2025

ડાયરેક્ટ exit..

18/07/2025

ટીચર- અકબર કોણ હતો?

વિદ્યાર્થી- ખબર નથી.
ટીચર- ભણવામાં ધ્યાન રાખો તો ખબર પડેને.

વિધાર્થી-અજય ભરવાડ કોણ છે?

ટીચર- ખબર નથી.

વિધાર્થી- તમારી છોકરી ઊપર ધ્યાન રાખો તો ખબર પડે ને...

ધીબેડીજ નાખયો, ટીચરે...
����

18/07/2025

એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
પતિ :- સૂઈતાકી! માકાતાકી!
પત્ની :-કોવાનીની! માતાનીની!
પતિ :- તોકા આ આન્જીરોની રૃમી યાકો!
પત્ની :- (ઘુંટણીયે પડી જાય છે) મિમિ નાકોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિ :- (ગુસ્સામાં) ના મિઆઓ! કીમા ટીમ કોઉજી! બુજી! ઉજી!
....

અને તમે આરામથી આ બધું વાંચી રહ્યા છો,
જાણે તમને જાપાનીમાં સમજ પડતી હોય!

કમાલ છો યાર. ..!!! ������

કોક નાં ઝગડા મા આટલો બધો રસ નાં લેવાય... ������

😂😂😂
23/06/2025

😂😂😂

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Daily Dose Of Fun posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Club

Send a message to Daily Dose Of Fun:

Share